131
Table of Contents
1. રોકડ પૈસા લેવામાં મોડું કરવું નહિ
કેટલા પૈસા તમારે નીકળવાના છે તે પહેલા નક્કી કરી લેવું
ત્યાર બાદ આગળ ની પ્રોસેસ કરવી
જેવા પૈસા બહાર આવે એટલે તરત મશીન માંથી બહાર કહી લેવા
જો રોકડ પૈસા લેવામાં મોડું થશે તો તમારી કેશ રકમ મશીન માં અંદર ફસાઈ જશે અને પાછી મશીન માં અંદર ફસાઈ જશે
2. ફરી વખત તમારું કેડિટ/ડેબિટ કાર્ડ મશીન માં નાખવું નહિ
ચાલુ ટ્રાન્જેકશન માં ફરીથી કાર્ડ નાખવાનો પ્રયાસ કરવો નહિ
આવું કરવાથી પૈસા મશીન માં ફસાઈ જવાની સંભાવના રહે છે
એક ટ્રાન્જેક્શન પૂરું થયા બાદ જ બીજા ની પ્રોસેસ કરવી
3. પિન ની ગોપનીયતા રાખો
ATM પિન ની ગોપનીયતા રાખવી જરૂરી છે
ડિફોલ્ટ પિન રાખવો નહિ જેમ કે .. (1234) (0000) (112233)
આવા ડિફોલ્ટ પિન થી તમારું ATM કાર્ડ કોઈ પણ વાપરી શકે છે
પિન એવો રાખવો કે જે પિન તમારા સિવાય અન્ય કોઈને ખબર ના હોય