ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન virat kohli નું બેટ છેલ્લા કેટલાક સમયથી શાંતિથી ચાલી રહ્યું છે
વેસ્ટ ઈન્ડિઝ સામેની (IND vs WI T20 series) વન ડે ઈન્ટરનેશનલ સીરીઝમાં વિરાટનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું
પરંતુ આ પ્રદર્શનને પાછળ છોડીને virat kohli હવે IND vs WI T20 series ની તૈયારી શરૂ કરી દીધી છે.
ટીમ ઈન્ડિયા IND vs WI T20 series માટે કોલકાતા પહોંચી ગઈ છે અને સોમવારે જોરદાર પ્રેક્ટિસ કરી છે. આ દરમિયાન વિરાટે લગભગ 45 મિનિટ સુધી નેટ્સમાં બેટિંગ કરી હતી.
વિરાટ કોહલીએ (virat kohli) ભારતના પ્રથમ પ્રેક્ટિસ સેશનમાં નેટ્સ અને થ્રો-ડાઉનમાં જોરદાર બેટિંગ કરી હતી
virat kohli પહેલા પ્રેક્ટિસ સેશનમાં ભાગ લેવા પહોંચ્યો અને virat kohli ભારતના સપોર્ટ સ્ટાફ સાથે થ્રો-ડાઉન પર બેટિંગ કરી. બાદમાં virat kohli નેટ્સમાં 45 મિનિટથી વધુ બેટિંગ કરી.
આ દરમિયાન કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ ક્યુરેટર સુજન મુખર્જી સાથે લાંબી ચેટ કરતા જોવા મળ્યા હતા. virat kohli એ ઓગસ્ટ 2019માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામે મર્યાદિત ઓવરોની મેચોમાં virat kohli છેલ્લી સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે 10 અડધી સદી ફટકારી હતી પરંતુ virat kohli તેને સદીમાં ફેરવવામાં નિષ્ફળ ગયો હતો.