48
યુઝ્ડ વ્હીકલ ઈ-કોમર્સ પ્લેટફોર્મ Cars24એ શુક્રવારે બેંગલુરુમાં તેનું પ્રથમ એન્જિનિયરિંગ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) સેન્ટર લોન્ચ કર્યું.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કેન્દ્ર વપરાયેલા વાહનોના નિરીક્ષણ, નવીનીકરણ અને સમારકામ માટે અત્યાધુનિક ઉકેલો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ નવા કેન્દ્રમાં દેશભરમાંથી એન્જિનિયરો અને નિષ્ણાતોની નિમણૂક કરવામાં આવશે.