એક અજાણી યુવતી મારી સાથે શરીર સંબંધ બાંધવા ઈચ્છે છે, મારે શું કરવું જોઈએ?

by Radhika
0 comment 1 minutes read

સવાલઃ મારમાં હવે સે*ક્સ સંબંધી ઈચ્છાઓ જાગૃત થઈ રહી છે અને હું ઈન્ટરકોર્સનો અનુભવ કરવા ઈચ્છું છું. કેટલાક દિવસો પહેલા હું મારા એક જાણકાર દ્વારા યુવતીને મળ્યો હતો. તે મારા સાથે સે*ક્સ કરવા ઈચ્છે છે.

પરંતુ તેની સાથે સે*ક્સ કરતા પહેલા હું સલાહ લેવા ઈચ્છું છું કે શું મારે તેની સાથે સે*ક્સ કરવું જોઈએ? જો હાં તો એવામાં કોન્ડમનો ઉપયોગ કરવો યોગ્ય છે? આ ઉપરાંત અન્ય શું સાવધાનીઓ રાખવી જોઈએ?

જવાબઃ એક અજાણ્યા પાર્ટનર સાથે સે*ક્સ કરવું અનસેફ છે. આ માટે વ્યક્તિની સંપૂર્ણ જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. સે*ક્સ સંબંધી તપાસ ઉપરાંત ફૂલ બોડી ચેકઅપની પણ જરૂરિયા છે, જેથી કોઈ પ્રકારનું ઈન્ફેક્શન ન થાય.

સવાલઃ મારા નાની બ્રેસ્ટ સાઈઝથી પતિ નાખુશ છે, હું 27 વર્ષની છું, વર્ષ પહેલા મારા લગ્ન થયા હતા. ઉંમર અનુસાર મારા બ્રેસ્ટ વિકસિત થયા નથી. આ કારણે મારા પતિ મારાથી નાખુશ રહે છે. હું શું કરુ?

જવાબઃ તેમ આ વાતને જાણી લો કે કેટલીક વસ્તુઓ જન્મજાત હોય છે. જેમ કે ચેસ્ટ, પ્રાઈવેટ પાર્ટનો આકાર વગેરે.

ઓપરેશન વિના તેમાં કોઈ ફેરફાર નથી કરી શકતા. ચેસ્ટ સાથે જોડાયેલી કેટલીક એક્સરસાઈઝથી આ ભાગ વધારે ઉઠેલો દેખાઈ શકે. આ એક્સરસાઈઝને તમે કોઈ ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી શીખી શકો છો. ઉપરાંત ઓપરેશન દ્વારા પણ ચેસ્ટ વિકસીત બતાવી શકો.

આ પ્લાસ્ટિક સર્જરી હોય છે. એક વાત ખાસ ધ્યાન રાખો કે માર્કેટમાં મળતા તેલ અને ક્રીમના ઉપયોગથી આ મામલે કોઈ ફાયદો નહીં થાય.

You may also like

Leave a Comment