નોઈડામાં અદાણી ગ્રુપના નિર્માણાધીન ડેટા સેન્ટરમાં આગ

by Aadhya
0 comment 0 minutes read

નોઈડામાં અદાણી ગ્રુપના એક અન્ડર કન્સ્ટ્રક્શન ડેટા સેન્ટરમાં વેલ્ડીંગના કામ દરમિયાન આગ લાગી હતી. મુખ્ય ફાયર ઓફિસર પ્રદીપ કુમાર ચૌબેએ જણાવ્યું હતું કે સેક્ટર 62 નજીકના નિર્માણાધીન ડેટા સેન્ટરમાં બુધવારે રાત્રે લગભગ 11 વાગ્યે આગ લાગી હતી, જેને ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી.

અધિકારીએ કહ્યું કે આ દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. અધિકારીએ જણાવ્યું કે, “સેક્ટર 62માં અદાણી કોનેક્સ ડેટા સેન્ટરના નિર્માણાધીન સાઈટ પર વેલ્ડિંગ કરતી વખતે થર્મોકોલ અને પ્લાસ્ટિકની સામગ્રીમાં આગ લાગી હતી.”

You may also like

Leave a Comment