તમે હજી સુધી પણ એવું વિચારી રહ્યા છો કે વધારે સેક્સ કરવું નુકસાનકારક હોય શકે છે. પરંતુ મહિલાઓ માટે એક ખુશખબરી છે. એક નવા અભ્યાસ મુજબ અનુસંધાનકર્તાઓએ મેળવ્યું કે મહિલાઓ જે નિયમિત રીતે સેક્શુઅલ ઇન્ટકોર્સમાં સામેલ હોય છે. તેમની વસ્તુઓ અને શબ્દોને યાદ રાખવાની ક્ષમતા વધારે સારી થાય છે.
કેનેડાના મૉન્ટ્રિયલ સ્થિત મેકગિલ યુનિવર્સિટીના અનુસંધાનકર્તાઓએ આ રિસર્ચના પરિણામ જણાવતા કહ્યું કે PVI એટલે પીનાઇ વજાઇનલ ઇન્ટરકોર્સનો હેલ્ધી યંગ મહિલાઓની મેમરી ફંક્શન એટલે કે યાદશક્તિ પોજીટિવ અસર પડે છે અને તેમની યાદ રાખવાની ક્ષમતા સારી થાય છે.
આ રિસર્ચ માટે અનુસંધાનકર્તાઓએ 18થી29 વર્ષની વચ્ચે 78 હેટ્રોસેક્શુએલ મહિલાઓને એક કમ્પ્યુટરાઇઝ્ડ મેમરી paradigm ને કમ્પલીટ કરવા કહ્યું જેમા કેટલાક કાલ્પનિક શબ્દ અને નિપક્ષ ચહેરા હતા.
આર્કાઇવ્સ ઓફ સેક્શુઅલ બિહેવિયર નામના જર્નલમાં પ્રકાશિત રિસર્સના પરિણામ જણાવે છે કે નિયમિત રીતે સેક્સસ કરવાથી કાલ્પનિક શબ્દોને યાદ રાખવા પર પોજિટિવ પરિણામ મળે પરંતુ ચહેરાને યાદ રાખવા પર નહીં.