83
ભારતીય એરલાઇન્સ આગામી નાણાકીય વર્ષ દરમિયાન $1.6 થી 1.8 બિલિયનની એકીકૃત ખોટ નોંધાવે તેવી અપેક્ષા છે. એવિએશન સેક્ટરની કન્સલ્ટિંગ કંપની CAPA ઈન્ડિયાએ સોમવારે આ જાણકારી આપી. આ સિવાય ફુલ-સર્વિસ એરલાઈન્સને $1.1 થી 1.2 બિલિયનનું નુકસાન થઈ શકે છે.
2023-24 માટે આઉટલુક જાહેર કરતાં, CAPA ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં, ભારતની એરલાઇન્સ અન્ય 132 એરક્રાફ્ટને સામેલ કરશે, જે તેમના કુલ કાફલાની સંખ્યા 816 પર લઈ જશે.