જો આખો દિવસ રમતા હોય PUBG ગેમ તો તમે તેની લિમિટ આ રીતે કરી શકો છો.
અત્યાર ના આ સમય માં બાળકો ના હાથ માં મોબાઈલ ફોન આવી જાય તો પહેલા ગેમ ની એપ્લિકેશન જ ઇન્સ્ટોલ કરી લે છે. જો અત્યારે કોઈ ગેમ ની વાત કરવામાં આવે તો તેમાં બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા ગેમમાં દિવસભરમાં બાળકો રહે છે.બેટલગ્રાઉંડ મોબાઈલ ઈન્ડિયાએ એક નવું ફીચર એડ કર્યું છે. હેઠળ હવે તમે તમારી રમતની લિમિટ સેટ કરી શકો છો.અને બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા પણ ભારતમાં તેની પકડ મજબૂત છે.
ગેમ ના ડેવલોપરો નું કેહવું છે કે આ એક ખુબ રસપ્રદ ગેમ છે.જેના કારણે લોકો ની વચ્ચે આ ગેમ ખુબ લોકપ્રિય છે.આ ગેમ માં જો રમવાની લિમિટ કરી દેવામાં આવે તો બાળકો માટે તે ખુબ જ મદદગાર થશે.ગેમ ની રમત માં ઓડિયો દ્વારા જણાવવામાં આવે છે કે આ રમત ને વાસ્તવિક જીવન સાથે કોઈ લેવા દેવા નથી તો આપણે જાણીયે કે આ ગેમ ને આપણે કઈ રીતે લિમિટ સેટ કરી શકીએ.
ઓટીપી પ્રમાણીકરણ (OTP authentication)
18 વર્ષ થી ઓછા બાળકો માટે જયારે પહેલી વખત ગેમ શરુ કરવામાં આવે ત્યારે
તેમના પિતા અથવા ગાર્ડિનયર નું નામ રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.અને તેમના નંબર પર એક ઓટીપી મોકલવામાં આવે છે.અને ઓટીપી કન્ફોર્મ થાય પછી જ ગેમ ને સ્ટાર્ટ કરી શકાય છે.જેથી પેરેન્ટ્સ ની ખબર રહે કે પોતાના બાળકો ક્યારે અને કેટલો ટાઈમ ગેમ રમે છે.
ગેમપ્લેની સીમાઓ (મર્યાદાઓ) Gameplay Limitations
આ ગેમ માં રમતી વખતે એક ટાઈમ નક્કી કરવામાં આવે છે.18 વર્ષ થી નીચેના વ્યક્તિ આ ગેમ 3 કલાક થી વધુ રમી નથી શકતા.જેથી કરીને એક લિમિટ બંધાઈ જાય છે અને ગેમ 3 કલાક રમ્યા પછી ઓપન થતી નથી