યુગલ તેમની સેક્સ લાઇફને કોઇની સાથે શેર કરવામાં શરમ અનુભવે છે. તો અમે આજે સેક્સને લઇને કેટલીક વાતો જણાવવા જઇ રહ્યા છીએ. જે વાત ખાસ કરીને લોકોને સાચી લાગે છે. પરંતુ આ વાત એકદમ ખોટી છે. આ વાતો સેક્સ અંગે ડિસ્કસ કરવામાં તમને વધારે મદદ કરશે.
પુરૂષોને લાગે છે કે તે ઇજેક્યુલેટ થવા પર પહેલાથી તેમના પ્રાઇવેટ પાર્ટને પાર્ટનરના પ્રાઇવેટ પાર્ટથી બહાર નીકાળી લેશે તો પ્રેગનેન્સીની સંભાવના ખતમ થઇ જશે. પરંતુ આ વાત સાચી નથી. કેટલીક વખત આ એક્ટ સમયે કેટલાક પુરૂષ ઇજેક્યુલેટ પણ થઇ જાય છે તો એવામાં સ્પર્મ પણ રિલીઝ થાય છે. જેનાથી તમારી પાર્ટનર પ્રેગનેન્ટ થઇ શકે છે.
હસ્તમૈથુન અને સેક્સ બન્ને અલગ વસ્તુઓ છે. તેમા કોઇ શક નથી કે બન્નેનો ઉદ્દેશ સેક્શુઅલ પ્લેજર છે. પરંતુ તેનો મતલબ એ નથી કે તમે પોતાને પ્રેમ કરવાનો છોડી દો. હસ્તમેથુન કરવાથી તમે પોતાને નજીકથી ઓળખી શકો છો.
કેટલીક વખત તમને પીરિયડ સેક્સ કરવું પસંદ હોય છે. જોકે પીરીયડના સમયે મહિલાઓ વધારે ઉત્તેજિત હોય છે. પરંતુ આ સમયે કોન્ટ્રેસેપ્શનની જરૂરત યોગ્ય નથી. પીરિયડ સેક્સમાં ઇન્ફેક્શનની આશંકા વધી જાય છે અને પ્રેગનેન્સીનું પણ રિસ્ક વધારે રહે છે.
કેટલાક લોકો કહે છે કે સેક્સમાં ઓર્ગેજ્મ નથી આવી રહ્યા તો કોઇ વાત નથી. પરંતુ ઓર્ગેજ્મ ન આવે તો સેક્સ કરવાનો કોઇ મતલબ નથી.આ વાતને અનદેખી કરવાની જગ્યાએ પોતાની રીતે અલગ એક્સપ્લોર કરવાની કોશિશ કરો. તમારી સેક્સ લાઇફ પહેલાથી સારી થઇ જશે. પરંતુ આ અંગે તમારા પાર્ટનરને બિલકુલ પણ ન કહો.