જાણો આશ્રમ વેબ સિરીઝ માં જોવા મળેલી ”બબીતા” વિષે.

by Aaradhna
0 comment 3 minutes read

ત્રિધા ચૌધરી(Tridha Choudhury) (અભિનેત્રી)નું જીવનચરિત્ર
ત્રિધા ચૌધરી (Tridha Choudhury)એક ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી છે.

તેણે બંગાળી, હિન્દી, તમિલ, મલયાલમ અને તેલુગુ સહિત ઘણી ભાષાઓમાં ફિલ્મો કરી છે.

તેણે 2013માં બંગાળી ફિલ્મ મિશોર રોહોસીથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.


ત્રિધા ચૌધરીનો (Tridha Choudhury)જન્મ 22 નવેમ્બર 1989ના રોજ કોલકાતા, પશ્ચિમ બંગાળમાં થયો હતો. તે એક મધ્યમ વર્ગીય હિંદુ પરિવારની છે. તેમણે એમપી બિરલા ફાઉન્ડેશન હાયર સેકન્ડરી સ્કૂલમાંથી પ્રારંભિક શિક્ષણ મેળવ્યું, બાદમાં તેમણે સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી માઇક્રોબાયોલોજીમાં સ્નાતક પૂર્ણ કર્યું.
તેમનું(Tridha Choudhury) ટેલિવિઝન પડદા પર દહેલીજ (2016) સિરિયલ માં કામ કર્યું. આ તેમની પ્રથમ ડેબ્યુ સિરિયલ હતી.
તેમનું (Tridha Choudhury)પ્રથમ ડેબ્યુ ફિલ્મ મિશોર રોહોસિયો હતી જે 2013 માં આવી હતી.
તેમણે (Tridha Choudhury)વેબ સિરીઝ માં પણ કામ કર્યું છે તેમની પ્રથમ વેબ સિરીઝ સ્પોટલાઇટ નામ થી હતી.જે 2017 માં પ્રસારિત થઇ હતી.

ત્રિધા ચૌધરી (Tridha Choudhury)ને મળેલા એવોર્ડ 
સ્ટાર પરિવાર એવોર્ડ 2016 માં એવોર્ડ આપવામાં આવ્યો હતો.
2011 માં કલકતા ફ્રેશ ફેસ એવોર્ડ મળ્યો હતો.

ત્રિધા ચૌધરી(Tridha Choudhury) નો વજન 53 કિલો છે.
ત્રિધા ચૌધરી(Tridha Choudhury) હાઈટ 5 ફૂટ 2 ઇંચ છે.


ત્રિધા ચૌધરીએ (Tridha Choudhury)વર્ષ 2011માં મોડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે એક સ્પર્ધામાં કલકત્તા ટાઈમ્સ ફ્રેશ ફેસનો ખિતાબ જીત્યો. જે પછી તે મોડલિંગમાંથી એક્ટિંગ ઈન્ડસ્ટ્રીમાં આવી.

2013 માં, ત્રિધાએ બંગાળી ફિલ્મ મિશોર રોહોસીથી અભિનયની શરૂઆત કરી,

ત્યારબાદ તેને ઘણી પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં કામ કરવાની તક મળી. 2016 માં, તેણીએ સ્ટાર પ્લસ ચેનલના શો “દહલીઝ” થી ટેલિવિઝનની શરૂઆત કરી. જેમાં તે હર્ષદ અરોરાની સામે લીડ રોલમાં હતો. ટૂંક સમયમાં તે ઘણી વેબ સિરીઝ અને ફિલ્મોમાં જોવા મળી.

આશ્રમ વેબ સિરીઝ માં બોબી દેઓલ સાથે જોવા મળી.
 પ્રકાશ ઝાની બોબી દેઓલ અભિનીત વેબ સિરીઝ ‘આશ્રમ’ની બંને સિરીઝ માં લોકોનું ઘણું મનોરંજન કર્યું હતું.

તે જ સમયે, વેબ સિરીઝમાં બબીતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી ત્રિધા ચૌધરીએ (Tridha Choudhury)ઘણા લોકોને તેની તરફ આકર્ષિત કર્યા. જ્યારે પણ વેબ સીરિઝ ‘આશ્રમ’ની વાત થાય છે ત્યારે ત્રિધા ચૌધરીના(Tridha Choudhury) ઈન્ટીમેટ સીનની ચર્ચા જરૂર થાય છે.

આશ્રમ વેબ સિરીઝ માં બોબય દેઓલ સાથે ઘણા બોલ્ડ સીન આપ્યા છે અને જે ચાહકો ને વધારે આકર્ષિત થયા છે .
આશ્રમ વેબ સિરીઝ માં બબીતા ના અભિનય થી ચાહકો તેને બબીતા તરીકે જ ઓળખે છે.
ત્રિધા ચૌધરી(Tridha Choudhury) અને બોબી દેઓલ ની આવનારી આશ્રમ સીઝન ની ફેન્સ આતુરતા થી રાહ જોઈ રહ્યા છે.

You may also like

Leave a Comment