સવાલ- મારા માતા-પિતાએ મારુ લગ્ન પહેલાથી જ નક્કી કરી દીધું હતું, પણ એ છોકરી મારા કરતા વધારે ભણેલ છે તો શુ એ મને સમજશે ?
એક યુવક વડોદરા
જવાબ- ચોક્કસ તમને સમજશે, કેમ કે ભણવાને અને લગ્નને આમ કોઈ સંબંધ નથી, બીજું કે તમને ગમે છે એટલે તમે મેરેજ કરતા હશો, યોગ્ય વ્યક્તિ યોગ્ય વ્યક્તિને ચોક્કસ સમજેજ, આભાર
સવાલ- મારા પતિને લગ્ન પહેલા સામે એક મહિલા રહે છે તેના જોડે અફેર હતું, તો શું હાલ પણ હશે ? મને એ મહિલાને જોવ તો ખુબજ જેલ્સ ફિલ થાય છે
એક મહિલા ભરૂચ
જવાબ- તમારા પતિને લફરું હતું તો એમને કદાચ બંધ કરીને બાદમાં જ તમારા જોડે લગ્ન કર્યા છે ને, બીજુ જેલ્સ થવાનું સ્વભાવીક છે કેમ કે તમે પણ મહિલા છો અને તમારા પતિ ઉપર હક્ક છે તમારો,
સવાલ- મેં લગ્ન પહેલા મારા થનારા પતિ જોડે મજા માણી લીધી, પણ તેઓ વારંવાર હવે લગ્નની તારીખ પાછળ લઈ જાય છે, અને અમેં મજા પણ વચ્ચે વચ્ચે માણતા હોઈ છે તો શું અમને પ્રોબ્લેમ થશે ??
એક યુવતી( ગોધરા)
જવાબ – ચોક્કસ આ બાબતમાં પ્રોબ્લેમ થઈ શકે છે, અથવા તમને શરીર પામીને કોઈ તમને લગ્ન માટે ના પણ પાડી શકે છે, પણ તમે પૂછ્યા તે બેવ અલગ અલગ લઈ શકાય અર્થ, કેમ કે લગ્ન કરવા માટે પૈસા પણ જરૂર હોઈ છે અને તે ના હોઈ તો પણ વારેવારે તારીખ પાછી ખેંચાતી હોઈ છે, આ બાબતમાં તમે એમની જોડ વાત કરો એ બાબત જ યોગ્ય છે
સવાલ- મારા પતિ અને હું હનીમૂન કરવા ગયા ત્યારથી અત્યાર સુધી અમે એક જ પોઝિશન વાપરતા છે, થોડા દિવસ પહેલા મારી બહેનપણી મળી તેને મને અલગ અલગ પોઝિશનના વિડિઓ અને ફોટા બતાવ્યા ત્યારથી મારું પણ મૂળ થઈ ગયું છે કે હું પણ અલગ અલગ પોઝિશન બદલું, પણ હું મારા પતિને કેમની સમજાવું
એક પરણિત મહિલા સુરત
જવાબ-તમે કહો છો કે તમે સંભોગમાં એક જ પોઝિશન વર્ષોથી વાપરો છો, પણ તમે કોઈ દિવસ બીજી પોઝિશન ટ્રાય કરી ? બીજું કે તમને અને તમારા પતિના હાઈટ બોડી, વેઇટ પ્રમાણે જે પોઝીશન ગમતી હોઈ એ વાપરો, નહિ કે બીજા કહે તે, આભાર